ન્યાયાધીશો 20:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ હવે ગિબયાને આપણે આ પ્રમાણે કરવું જોઈએ આપણે ચિઠ્ઠી નાખીએ અને તે પ્રમાણે તેના પર હુમલો કરીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ હવે ગિબયાને આપણે જે કરીશું તે આ પ્રમાણે:ચિઠ્ઠી નાખીને [આપણે તે પર ચઢાઈ કરીશું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 આપણે આમ કરીએ: આપણે ગિબ્યા પર હુમલો કરવા માટે પાસાં ફેંકીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 અમે ગિબયાહની વાતમાં આ પ્રમાંણે કરવા ઈચ્છીએ છીએ. અમે ચિઠ્ઠી નાખીને ગિબયાહ ઉપર હુમલો કરવા માંટે માંણસો પસંદ કરીશું. Faic an caibideil |