ન્યાયાધીશો 20:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 બિન્યામીનના કુળમાંથી અઢાર હજાર માણસો મરણ પામ્યા, તેઓ સર્વ યુદ્ધમાં શૂરવીરો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 બિન્યામીનના અઢાર હજાર માણસો માર્યા ગયા. એ સર્વ શૂરવીર પુરુષો હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.44 બિન્યામીનના અઢાર હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ44 અઢાર હજાર બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા. Faic an caibideil |