ન્યાયાધીશો 20:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 તેઓ બિન્યામીનીઓને ચોતરફથી ઘેરીને પૂર્વમાં ગિબયાની સામે તેઓની પાછળ પડ્યા; અને આરામ આગળ તેઓને કચડી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 તેઓ બિન્યામીનીઓને ચારે તરફથી ઘેરી લઈને પૂર્વ દિશાએ ગિબયાની સામે સુધી તેઓની પાછળ પડ્યા, ને તેમની આરામની જગાએ તેઓએ તેમને ખૂદી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 તેઓ બિન્યામીનીઓને ઘેરી વળ્યા અને ગિબ્યાની પૂર્વ બાજુ તેની નજદીક સુધી તેમનો સતત પીછો કરીને તેમને માર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ43 ઈસ્રાએલીઓએ બિન્યામીન કુળસમૂહને ઘેરી લીધા. અને વિશ્રાંતિ લેવા થોભ્યા વગર તેમનો પીછો કર્યો અને ગિબયાહના પૂર્વ વિસ્તારમાં તેઓને પકડી પાડયા અને તેઓને માંરી નાખ્યા. Faic an caibideil |