ન્યાયાધીશો 20:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયલના માણસોએ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 હવે બિન્યામીનપુત્રોએ જોયું કે અમે હાર ખાધી છે; કેમ કે ઇઝરાયલીઓ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા, કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા, તેઓના ઉપર તેમનો ભરોસો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 બિન્યામીનીઓને ખ્યાલ આવ્યો કે તેમનો પરાજય થયો છે. ઇઝરાયલી સૈન્યના મુખ્ય દળે બિન્યામીનીઓ આગળ પીછેહઠ કરી, કારણ, ગિબ્યાની આસપાસ સંતાઈ રહેલા માણસો પર તેમનો મદાર હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ36 બિન્યામીનીઓ સમજી ગયા કે પોતાની હાર થઈ છે. ઈસ્રાએલીઓ બિન્યામીની કુળસમૂહથી પાછા હઠી ગયા હતાં કારણકે ગિબયાહની આસપાસ સંતાડી રાખેલા માંણસો ઉપર તેમણે આધાર રાખ્યો હતો. Faic an caibideil |