ન્યાયાધીશો 20:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 બિન્યામીનના સૈનિકો ગિબયામાંથી ધસી આવ્યા અને તેઓએ તે દિવસે બાવીસ હજાર ઇઝરાયલીઓને મારી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 બિન્યામીનપુત્રોએ ગિબિયામાંથી ધસારો કરીને તે દિવસે બાવીસ હજાર ઇઝરાયલીઓને મારીને જમીનદોસ્ત કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 નગરમાંથી બિન્યામીનનું સૈન્ય બહાર ધસી આવ્યું અને તે દિવસે બાવીસ હજાર ઈઝરાયલી સૈનિકોનો સંહાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 બિન્યામીન કુળસમૂહના સૈનિકો લડવા માંટે ગિબયાહમાંથી બહાર આવ્યા તે દિવસે તેઓએ 22,000 ઈસ્રાએલીઓને રણભૂમિ ઉપર માંરી નાખ્યા. Faic an caibideil |