ન્યાયાધીશો 20:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 આ સર્વ સૈનિકોમાં, ચુંટી કાઢેલા સાતસો ડાબોડી પુરુષો હતા; તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારતો કે તેનો પ્રહાર નિશ્ચિત નિશાન પર જ થતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 આ સર્વ લોકોમાં ચૂંટી કાઢેલા સાતસો પુરુષો ડાબોડિયા હતા. તેઓમાંનો પ્રત્યેક ગોફણથી એવો ગોળો મારી શક્તો કે એક વાળપૂર પણ ચૂકી જતો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આ પસંદ કરેલા 700 સૈનિકોને ડાબા હાથે લડવાની તાલિમ આપવામાં આવી હતી. અને તેઓ નિશાન ચુક્યાવગર સારી રીતે નિશાન તાકીને ગોફણમાંથી પથ્થર ફેંકી શકતા હતાં. Faic an caibideil |