ન્યાયાધીશો 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તે માટે ઈશ્વરે તે દેશજાતિઓને ઉતાવળે કાઢી ન મૂકતાં રહેવા દીધી અને ઈશ્વરે યહોશુઆના હાથમાં તેઓને સોંપી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તે માટે યહોવાએ તે દેશજાતિઓને ઉતાવળ કાઢી ન મૂકતાં રહેવા દીધી. તેમ જ યહોશુઆના હાથમાં યહોવાએ તેઓને સોંપી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 આમ, પ્રભુએ આ અન્ય પ્રજાઓને દેશમાં રહેવા દીધી; તેમણે તેમને યહોશુઆને તાબે કરી નહિ અને યહોશુઆના મૃત્યુ પછી પણ તેમને ત્યાંથી જલદી કાઢી મૂકી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેથી યહોવાએ એ પ્રજાઓને પોતાની ભૂમિમાંથી હાંકી કાઢયા વિના તેમને ત્યાં રહેવા દીધાં. તેણે તેમને યહોશુઆના હાથમાં પણ સોંપી દીધા નહોતા, અને તેણે ઈસ્રાએલીઓને તેઓનો નાશ કરવા દીધો નહિ. Faic an caibideil |