ન્યાયાધીશો 19:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, “આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેણે પોતાના ચાકરને કહ્યું, “ચાલો, આપણે આ જગાઓમાંની એકાદની પાસે જઈ પહોંચીએ; અને આપણે ગિબયામાં કે રામામાં ઉતારો કરીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ13 “ચાલો, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ. ગિબયાહ કે રામાંમાં રાતવાસો કરીએ.” Faic an caibideil |