ન્યાયાધીશો 19:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેના માલિકે તેને કહ્યું, “આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી, જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહિ જઈએ. આપણે આગળ ચાલીને ગિબયા જઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેના શેઠે તેને કહ્યું, “એ પરદેશીનું નગર છે જેમાં કોઈ પણ ઇઝરાયલી લોકો નથી, તેમાં આપણે નહિ જઈએ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12-13 પણ તેના માલિકે કહ્યું, “જ્યાં ઇઝરાયલીઓ વસતા નથી એવા શહેરમાં આપણે નહિ રહીએ. આપણે ત્યાંથી પસાર થઈશું અને થોડેક આગળ જઈને ગિબ્યા કે રામામાં જઈને રાત રહીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ12 પણ તેના ધણીએ જવાબ આપ્યો, “ના, આ વિદેશી નગરમાં આપણે જવું નથી, ત્યાં કોઈ ઈસ્રાએલી નથી, આપણે ગિબયાહ જઈએ.” Faic an caibideil |