ન્યાયાધીશો 17:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે દિવસોમાં ઇઝરાયલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે વખતે ઇઝરાયલમાં રાજા નહોતો. પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, પ્રત્યેક માણસ પોતાને યોગ્ય લાગે તેમ કરતો. Faic an caibideilપવિત્ર બાઈબલ6 કારણ કે તે સમયે ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો, અને પ્રત્યેક માંણસ પોતાની ઇચ્છાપ્રમાંણે પોતાની નજરમાં જે સારું લાગે તે કરતો હતો. Faic an caibideil |