ન્યાયાધીશો 16:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસૂન!” પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” પણ શણની એક દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યાં. એમ તેઓ તેના બળ વિષે જાણી શક્યા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હવે તેણે કેટલાકને અંદરની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. પછી દલિલાએ તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” એટલે જેમ શણની દોરી આગને અડક્યાથી તૂટી જાય છે, તેમ તેણે તે બંધ તોડી નાખ્યા. એમ તેના બળ વિષે ખબર પડી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેણે કેટલાક માણસોને બીજા એક ઓરડામાં સંતાડી રાખ્યા હતા. તેથી તેણે બૂમ પાડી, “શિમશોન! પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” પણ અગ્નિ અડક્તાની સાથે અળસીરેસાની દોરી તૂટી જાય તેમ તેણે પણછો તોડી નાખી. આમ, તેમને તેના બળનું રહસ્ય શું છે તેની ખબર પડી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ9 સામસૂનને પકડવા થોડા માંણસો તેના ઓરડામાં સંતાયા હતાં. દલીલાહે બૂમ પાડી, “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવે છે!” પણ અગ્નિ પાસે લઈ જતા જેમ શણની દોરી અચાનક તૂટી જાય તમે તેણે પણછો તોડી નાખી, આ રીતે તેની શક્તિનુ રહસ્ય તેઓ જાણી શકયા નહિ. Faic an caibideil |