ન્યાયાધીશો 16:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પછી વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઘરનો આધાર રહેલો હતો, તે સામસૂને પકડ્યા, એટલે એકને જમણા હાથથી ને એકને ડાબા હાથથી, ને તેમને અઢેલીને તે ઊભો થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 તેથી શિમશોને તે મકાનના ટેકારૂપ વચ્ચેનાં બે થાંભલાઓ પકડયા. પ્રત્યેક થાંભલા પર એકએક હાથ મૂકીને તેણે ધક્કો લગાવ્યો, Faic an caibideilપવિત્ર બાઈબલ29 પછી મંદિરના બે ટેકારૂપ વચ્ચેના થાંભલાને તેણે બાથમાં લીધા, તેણે જમણો હાથ એક થાંભલા ઉપર અને ડાબો હાત બીજા થાંભલા ઉપર મૂકીને બધું વજન તેના ઉપર નાખ્યું અને પોકાર કર્યો, Faic an caibideil |