ન્યાયાધીશો 15:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એ પ્રમાણે કહ્યા પછી સામસૂને, તે જડબું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાથ-લેહી પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એ પ્રમાણે કહી રહ્યા પછી એમ થયું કે, તેણે પોતાના કહી રહ્યા પછી એમ થયું કે, તેણે પોતાના હાથમાંથી તે જડબું ફેંકી દીધું; અને તે જગાનું નામ તેણે રામાથ-લેહી પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તે પછી તેણે તે જડબું ફેંકી દીધું. જ્યાં આ બનાવ બન્યો તે સ્થળનું નામ રામાથ-લેહી (જડબાની ટેકરી) પડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ17 એમ કહીને તેણે તે ગધેડાના જડબાનું હાડકું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાંથ લેહી રાખ્યું. Faic an caibideil |