ન્યાયાધીશો 15:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કેટલાક દિવસો પછી, ઘઉંની કાપણીના સમયમાં, સામસૂન એક લવારું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો. તેણે પોતાને કહ્યું, “હું મારી પત્નીની ઓરડીમાં જઈશ.” પણ તેના પિતાએ તેને અંદર જવાની પરવાનગી આપી નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે કેટલાક વખત પછી એમ બન્યું કે ઘૂઉંની કાપણીના દિવસોમાં, સામસૂન બકરીનું બચ્ચું લઈને પોતાની પત્નીની મુલાકાતે ગયો, તેણે કહ્યું, “હું ઓરડીમાં મારી પત્નીની પાસે જઈશ.” પણ તેના પિતાએ તેને અંદર જવા દીધો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 થોડાએક સમય બાદ ઘઉંની કાપણીની મોસમમાં શિમશોન પોતાની પત્નીને મળવા ગયો. તે તેને માટે એક લવારું લઈ ગયો હતો. તેણે તેના પિતાને કહ્યું, “મારે મારી પત્નીના શયનખંડમાં જવું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ1 થોડા સમય પછી ધઉની કાપણીની ઋતુમાં સામસૂન પોતાની પત્નીને મળવા ગયો અને સાથે તેને માંટે એક લવારું લેતો ગયો. તેણે પત્નીના પિતાને કહ્યું, “માંરે માંરી પત્નીના ઓરડામાં જવું છે.” Faic an caibideil |