ન્યાયાધીશો 13:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઈશ્વરે માનોઆની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો અને જયારે તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો. પણ તેનો પતિ માનોઆ તેની સાથે ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને ઈશ્વરે માનોઆની વિનંતી સાંભળી. અને તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની સાથે ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 ઈશ્વરે માનોઆહની વિનંતી સાંભળી અને માનોઆહની પત્ની ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત તેની પાસે ગયો. તે વખતે તેનો પતિ માનોઆહ તેની સાથે નહોતો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 દેવે માંનોઆહની પ્રાર્થના સાંભળી અને તેની પત્ની ખેતરમાં બેઠી હતી ત્યાં દેવના દૂતે તેને ફરી એકવાર દર્શન આપ્યાં. તેનો ધણી તેની પાસે નહોતો. Faic an caibideil |