ન્યાયાધીશો 13:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેણે મને કહ્યું, જો! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેથી દારૂ કે દ્રાક્ષાસવ પીશ નહિ, કંઈ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કેમ કે તે બાળક ગર્ભસ્થાનના સમયથી માંડીને તેના મરણના દિવસ સુધી ઈશ્વરને સારુ નાઝીરી થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ તેણે મને કહ્યું, ‘જો તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે. હવે તું દ્રાક્ષાશ્રવ કે દારૂ પીશ નહિ, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહિ; કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પર્યંત ઈશ્વરને માટે નાઝારી થશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 પણ તેણે મને આમ કહ્યું, ‘તું સગર્ભા થશે અને તને પુત્ર અવતરશે. હવેથી તું દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણું પીશે નહિ તેમજ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કારણકે તે પુત્ર દેવને અર્પણ થશે અને નાઝીરી થશે અને તેના જન્મથી મૃત્યુ સુધી તે દેવની સેવામાં હશે.’” Faic an caibideil |