ન્યાયાધીશો 13:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ તેની પત્નીએ તેને કહ્યું, “જો ઈશ્વર આપણને મારી નાખવા ઇચ્છતા હોત, તો તેઓ આપણાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણનો સ્વીકાર કરત નહિ. અને તેઓ આપણને આ બધી બાબતો બતાવત નહિ અને આ સમયે તેઓ આપણને આ વાતો સંભળાવત નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ તેની પત્નીએ તેને કહ્યું, “જો યહોવા આપણને મારી નાખવા ચાહતા હોત તો આપણા હાથથી દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ન લેત, ને આપણને આ બધું ન બતાવત, તેમ જ આ વખતે આના જેવી વાતો આપણને ન કહેત.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પણ તેની પત્નીએ જવાબ આપ્યો, “પ્રભુ આપણને મારી નાખવા માગતા હોત, તો તેમણે આપણાં અર્પણ સ્વીકાર્યાં ન હોત. તેમણે આપણને આ બધું બતાવ્યું ન હોત અથવા આ સમયે આવી વાતો કહી ન હોત.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 પણ તેની પત્નીએ કહ્યું, “જો યહોવાએ આપણને માંરી નાખવા હોત તો તેણે આપણે અર્પણ કરેલા અર્પણ સ્વીકાર્યા ના હોત, તેણે આપણને આ બધુ બતાવ્યું ના હોત, તેમણે આ ચમત્કાર કર્યો ન હોત.” Faic an caibideil |