ન્યાયાધીશો 13:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર યહોવાને ચઢાવ્યું; અએન [દૂતે] અદભૂત કૃત્ય કર્યું. અને માનોઆ તથા તેની પત્ની જોતાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેથી માનોઆહે એક લવારું અને થોડું અનાજ લીધું, અને માનોઆહ તથા તેની પત્નીનાં દેખતાં અદ્ભુત કામો કરનાર પ્રભુની ખડક પરની વેદી પર તેમનું અર્પણ ચડાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પછી માંનોઆહે એક બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને યહોવાને એક પથ્થર ઉપર અર્પણ કર્યુ, જે વિસ્મયકારક ચીજો કરે છે અને માંનોઆહ અને તેની પત્ની તે જોતાં હતાં. Faic an caibideil |