ન્યાયાધીશો 12:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એફ્રાઈમના માણસો એકઠા થઈને સાફોન ગયા; અને તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનપુત્રોની સામે લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને [અંદર] પૂરીને તારું ઘર બાળી નાખીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 એફ્રાઈમના માણસો યુદ્ધને માટે સજ્જ થયા; તેઓ યર્દન ઓળંગીને સાફોન આવ્યા અને યફતાને કહ્યું, “તારી સાથે લડાઈમાં બોલાવ્યા વિના તું આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા સરહદ ઓળંગીને કેમ ગયો? અમે તને તારા ઘરમાં પૂરીને તેને સળગાવી દઈશું! ” Faic an caibideilપવિત્ર બાઈબલ1 એફ્રાઈમના કુળસમૂહ યુદ્ધ માંટે ભેગા થયા અને સાફોન ગયા. તેમણે યફતાને કહ્યું, “તું અમને બોલાવ્યા વિના આમ્મોનીઓ સામે લડવા કેમ ગયો? અમે તને તથા તારા ઘરને પણ સળગાવી દઈશું.” Faic an caibideil |