ન્યાયાધીશો 11:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જયારે ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથા તેનાં ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સઘળાં નગરમાં, ત્રણસો વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછાં કેમ ન લીધાં? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથ તેનાં ગામોમાં, તથા આર્નોનના કાંઠા ઉપરનાં સર્વ નગરોમાં ત્રણસો વર્ષ સુધી રહ્યા. તો તે દરમિયાન તમે કેમ તે પાછાં ન લીધાં? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 છેલ્લાં ત્રણસો વર્ષથી હેશ્બોન અને અરોએર તથા તેમની આસપાસનાં ગામ અને આર્નોન નદીને કિનારે આવેલાં સર્વ નગરો ઇઝરાયલના તાબામાં છે. આ બધો વખત તમે તે પાછાં કેમ લઈ લીધાં નહિ? Faic an caibideilપવિત્ર બાઈબલ26 છેલ્લા 300 વર્ષથી ઈસ્રાએલીઓ હેશ્બોન અને તેની આસપાસનાં નગરોમાં, અરોએરની નજીકમાં અને તેની પાસેના નગરોમાં, અને અર્નોન નદી અને નજીકનાં નગરોમાં રહેતા આવ્યા છે, તમે કેમ એ બધાં નગરો આ સમય દરમ્યાન પાછાં લઈ ન લીધાં? Faic an caibideil |