ન્યાયાધીશો 11:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હવે ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા, ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું, તેઓ વતન વગરના થયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 એમ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોક ઇઝરાયલને અમોરીઓનું વતન આપીને તેઓને વતનહીન કર્યા છે, ને શું તું તેઓનું વતન લઈ લઈશ? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેથી પોતાના ઇઝરાયલી લોકો માટે અમોરીઓને હાંકી કાઢનાર તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પોતે હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 “આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસ્રાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે. અને તમે એ દેશ પાછો લેવા માંગો છો? Faic an caibideil |