ન્યાયાધીશો 11:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 આર્નોનથી યાબ્બોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ પોતાના કબજા માં લઈ લીધું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એટલે આર્નોનથી તે યાબ્બોક સુધી, તથા અરણ્યથી તે યર્દન સુધી, અમોરીઓના આખા પ્રદેશનું વતન તેઓએ પ્રાપ્ત કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તેમણે દક્ષિણે આર્નોનથી ઉત્તરે યાબ્બોક અને પૂર્વમાં રણપ્રદેશથી પશ્ર્વિમે યર્દન સુધીનો અમોરીઓનો આખો પ્રદેશ કબજે કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તેઓએ અમોરીઓના દેશની સરહદની અંદરનું બધુ જ, આર્નોન નદીથી યાબ્બોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો. Faic an caibideil |