ન્યાયાધીશો 1:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 બેઝેકમાં તેઓને, અદોની-બેઝેક સામે મળ્યો. તેઓએ તેની સામે લડાઈ કરીને કનાનીઓને તથા પરિઝીઓને હરાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને બેઝેકમાં તેઓને અદોની-બેઝેક સામો મળ્યો. તેઓ તેની સાથે લડ્યા, ને તેઓએ કનાનીઓ તથા પરિઝીઓનો સંહાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 બેઝેકમાં તેમને અદોની-બેઝેકનો ભેટો થઈ ગયો અને તેઓ તેની સાથે લડયા. Faic an caibideilપવિત્ર બાઈબલ5 બેઝેકમાં રાજા અદોનીબેઝેકનો ભેટો થતાઁ તેની સામે લડયા અને કનાનીઓ તથા પરિઝઝીઓને હરાવ્યા. Faic an caibideil |