ન્યાયાધીશો 1:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ગેઝેરમાં રહેતા કનાનીઓને એફ્રાઇમે કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ગેઝેરમાં તેઓની મધ્યે જ રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તેમ જ એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ ગેઝેરમાં તેઓની સાથે રહ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 એફ્રાઈમના કુળે ગેઝેર નગરમાં રહેતા કનાનીઓને ત્યાંથી કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ29 એફ્રાઈમના કુળસમૂહના લોકોએ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢયા નહી, આથી કનાનીઓએ તેમની સાથે ગેઝેરમાં રહેવાનું શરૂ કર્યુ. Faic an caibideil |