ન્યાયાધીશો 1:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. અગાઉ તે નગરનું નામ લૂઝ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યૂસફના વંશજોએ બેથેલની બાતમી કાઢવા [માણસો] મોકલ્યા. (અગાઉ તો તે નગરનું નામ લૂઝ હતું.) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તે વખતે એ નગરનું નામ લૂઝ હતું. તેમણે નગરમાં જાસૂસો મોકલ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેઓએ બેથેલમાં પહેલાં જાસૂસો મોકલ્યા. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું. Faic an caibideil |