યશાયા 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેથી યહોવાએ રસીનના શત્રુઓને તેના ઉપર ચઢાવ્યા છે, ને તેના વૈરીઓને ઉશ્કેર્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ રસીનના દુશ્મનોને જ તેમના પર આક્રમણ કરવા ઉશ્કેર્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 પરંતુ યહોવાએ તેમના દુશ્મનોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; Faic an caibideil |