યશાયા 9:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 “ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 “ઈંટો પડી ગઈ છે, પણ અમે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લરઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ તેઓને બદલે એરેજવૃક્ષ લાવીશું, ” એ સર્વ લોક તે જાણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 “ઈંટોનાં મકાનો ભલે પડી ગયાં, હવે આપણે પથ્થરોનાં બાંધીશું. ગુલ્લરવૃક્ષ કાપી નંખાયાં છે, પણ તેને બદલે આપણે ગંધતરુનાં લાકડાંનો ઉપયોગ કરીશું.” Faic an caibideilપવિત્ર બાઈબલ10 “ભલે ઇંટો પડી ગઇ, હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું. ઉંબરના પાટડા તોડી નાખવામાં આવ્યા છે. પણ આપણે એની જગાએ સાગના લાવીશું.” Faic an caibideil |