યશાયા 65:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પણ હું જે ઉત્પન્ન કરું છું, તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ; કેમ કે હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 મારા આ નવા સર્જન માટે સદાકાળ આનંદ કરો અને હર્ષ પામો. કારણ, હું આનંદદાયક યરુશાલેમ અને હર્ષમય એવા તેના લોક ઉત્પન્ન કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ, હું એક યરૂશાલેમનું સર્જન કરીશ, જે મારા માટે આનંદ લાવશે અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે. Faic an caibideil |