યશાયા 54:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તારા તંબુની જગા વિશાળ કર અને તારા તંબુના પડદા પ્રસાર, રોક નહિ; તારાં દોરડાં લાંબા કર અને ખીલા મજબૂત કર. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તારા તંબુની જગા વિશાળ કર, અને તેઓ તારાં રહેઠાણોના પડદા પ્રસારે; રોક નહિ! તારાં દોરડાં લાંબાં કર, ને તારી મેખો મજબૂત કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તારા તંબુની જગ્યા વિશાળ કર; તારા વસવાટના તંબુના પડદા પ્રસાર; તેનાં દોરડાં લાંબા કર; તેની મેખો સજ્જડ રીતે ઠોકી બેસાડ. Faic an caibideilપવિત્ર બાઈબલ2 “તારો તંબુ વિશાળ બનાવ, તારા તંબુના પડદા પહોળા કર, તેની દોરી ઠેઠ સુધી લંબાવ અને ખીલા બરાબર ઠોકી દે; Faic an caibideil |