યશાયા 41:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે તેઓની પછવાડે પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડયાં નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તે તેમનો પીછો કરે છે અને સહીસલામત રીતે આગેકૂચ કરે છે. તેના પગ પણ જમીનને સ્પર્શતા ન હોય તેટલી ઝડપથી તે આગળ વધે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તે તેઓને પીછો પકડે છે; અને રોકાયા વગર આગળ વધે છે એના પગ ધરતીને તો અડતા સુદ્ધાં નથી. Faic an caibideil |