યશાયા 40:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, કે તે પરનાં પશુઓ દહનીયાર્પણને માટે પૂરતાં નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, તે પરનાં પ્રાણીઓ યજ્ઞને માટે પૂરતાં નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 લબાનોનનાં જંગલોનાં બધાં પ્રાણીઓ ઈશ્વરને બલિદાન ચડાવવા અને તેનાં વૃક્ષનાં લાકડાં વેદી પર બળતણને માટે બસ નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આખો લબાનોન પર્વત એના યજ્ઞ માટે પૂરતાં લાકડાં કે હોમવા માટે પુરતાં પશુઓ પૂરાં પાડી શકે એમ નથી. Faic an caibideil |