યશાયા 38:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યહૂદિયાનો રાજા હિઝકિયા માંદો પડીને સાજો થયો ત્યારે તેણે જે લખ્યું તે આ: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 માંદગીમાંથી સાજા થયા પછી યહૂદિયાના રાજા હિઝકિયાએ રચેલું આ સ્તોત્ર છે: Faic an caibideilપવિત્ર બાઈબલ9 હિઝિક્યા રાજાએ માંદગીમાંથી સાજા થયા પછી પોતાનો અનુભવ વિષે આ ગીત લખ્યું: Faic an caibideil |