યશાયા 36:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 રાજા કહે છે: ‘હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 રાજા એવું કહે છે, ‘હિઝકિયાથી તમે છેતરાશો નહિ; કેમ કે તે તમને છોડાવી શકશે નહિ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેમણે આમ કહ્યું છે, ‘જોજો, હિઝકિયા તમને છેતરી ન જાય! તે તમને બચાવી શકવાનો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ14 રાજા કહે છે: હિઝિક્યાથી ભોળવાશો નહિ; એ તમને નહિ બચાવી શકે. Faic an caibideil |