યશાયા 28:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 રોટલીનું ધાન્ય પિલાય છે શું? અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 રોટલીનું ધાન્ય પિલાય છે શું? ના, તે સદા તેને મસળ્યા કરશે નહિ, ને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ; પણ તેને [પવનમાં] ઊપણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 રોટલી બનાવવા ધાન્યને પીસવામાં આવે છે, તેથી કોઈ તેને સતત ઝૂડયા જ કરતું નથી. ધાન્ય છૂટું પાડવા તેના પર ગાડું ફેરવવામાં આવે છે, પણ ગાડે જોડેલા ઘોડા તેનો દળીને લોટ કરી નાખતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ઘઉં સરળતાથી દળાય છે તેથી તે તેને સતત ઝાડ્યા કરતો નથી અને એક વ્યકિત અનાજના દાણા પર ગાડાનું પૈડું ફેરવે છે છતાં પણ તે દાણાને તોડી નાખતો નથી. Faic an caibideil |