યશાયા 24:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ અને દારૂ પીનારાને તે કડવો લાગશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓ ગાયન કરતાં કરતાં દ્રાક્ષારસ પીશે નહિ; દારૂ પીનારાને કડવો લાગશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 હવે કોઈ ગાતાં ગાતાં દ્રાક્ષાસવ પીશે નહિ; શરાબીઓ માટે તેનો સ્વાદ કડવો થયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 હવે લોકો ગીત ગાતાં ગાતાં દ્રાક્ષારસ પીતા નથી, તેમને તે કડવો લાગે છે. Faic an caibideil |