યશાયા 22:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 “હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હું તને તારી પદવી પરથી હડસેલી કાઢીશ, ને તને તારી જગાએથી પાડી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 પ્રભુ તને પદભ્રષ્ટ કરશે અને તને તારી પદવી પરથી હડસેલી મૂકશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ19 દેવ કહે છે, “હા, હું તને તારા પદસ્થાન પરથી દૂર હાંકી કાઢીશ, ને તને તારા હોદ્દા પરથી ઉથલાવી નાખીશ. Faic an caibideil |