યશાયા 22:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જુઓ, યહોવા શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; હા, તે તને મજબૂતાઈથી પકડી રાખશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 તું ગમે તેટલો જબરો કેમ ન હોય પણ પ્રભુ તને પોતાની પકડમાં લેશે અને જોરથી ફેંકી દેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 “હે શૂરવીર માણસ, યહોવા તને કઠોરતાથી હચમચાવવાનાં જ છે. Faic an caibideil |