યશાયા 15:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે; ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે; ઘાસ સુકાઈ ગયું છે, તૃણ સમાપ્ત થયું છે, કંઈ પણ લીલોતરી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે. તેની આસપાસનું ઘાસ તેમ જ વનસ્પતિ સુકાઈ ગયાં છે અને કંઈ લીલોતરી રહી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે; ઘાસ સુકાઇ ગયું છે. તૃણ સમાપ્ત થઇ ગયું છે. લીલોતરીનું નામોનિશાન નથી. Faic an caibideil |