યશાયા 12:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહનાં ગીત ગાઓ, કેમ કે તેમણે મહિમાવાન કૃત્યો કર્યાં છે; આ વાત આખી પૃથ્વીમાં જાહેર થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોવાનાં સ્તોત્ર ગાઓ; તેમણે ઉત્તમ કામો કર્યાં છે, એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પ્રભુનાં સ્તોત્ર ગાઓ; કારણ, તેમણે ઉત્તમ કાર્યો કર્યાં છે. વળી, એ સમાચાર આખી સૃષ્ટિમાં જણાવો! Faic an caibideilપવિત્ર બાઈબલ5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો. Faic an caibideil |