હોશિયા 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વાયુએ તેને પોતાની પાંખમાં વીંટી દીધી છે; તેઓ પોતાના યજ્ઞોને લીધે લજ્જિત થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 પણ વાયુના ઝપાટામાં તેઓ ઘસડાઈ જશે; તેમના વિધર્મી યજ્ઞોથી તેઓ લજ્જિત થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 પ્રચંડ પવન તેઓને દૂર તાણી જશે; મૂર્તિઓને તેઓના યજ્ઞો, તેમને શરમમાં લાવશે. Faic an caibideil |