હોશિયા 12:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે; ઇઝરાયલે પત્ની મેળવવા માટે સેવા કર્યું, તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યાકૂબ અરામની સીમમાં નાસી ગયો. ઇઝરાયલે પત્ની [મેળવવા] માટે ચાકરી કરી. પત્ની [મેળવવા] માટે તેણે ઘેટાં ચાર્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 “યાકૂબ અરામમાં ભાગી ગયો, અને ઇસ્રાએલે પત્ની મેળવવા ત્યાં કામ કર્યું, તેણે તેણીને ઘેટાં ચરાવીને મેળવી. Faic an caibideil |