હબાકુક 3:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે, મેં મિદ્યાન દેશની ઇમારતોને હાલતી જોઈ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં [પડેલા] જોયા. મિદ્યાન દેશના પડદા ધ્રૂજયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 મેં કુશાનના લોકોને ભયભીત થયેલા જોયા, અને મિદ્યાનના લોકોને થરથરતા જોયા. Faic an caibideilપવિત્ર બાઈબલ7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે; મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે. Faic an caibideil |