હબાકુક 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેમના હાથોમાંથી પ્રકાશની જેમ કિરણો ચમકે છે ત્યાં જ તેમનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમની બાજુએથી કિરણો [ફૂટે] છે; અને તેમનુમ સામર્થ્ય ગુપ્ત રહેલું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમના હાથમાંથી કિરણો ફૂટે છે. તેમનું સામર્થ્ય ત્યાં જ છુપાયેલું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી; ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય. Faic an caibideil |