ઉત્પત્તિ 9:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેણે કહ્યું કે, “ઈશ્વર, શેમના પ્રભુની સ્તુતિ થાઓ. કનાન તેનો દાસ થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 વળી તેણે કહ્યું, “યહોવા, શેમનો ઈશ્વર, તેમને સ્તુતિ થાઓ; અને કનાન શેમનો દાસ થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 વળી, તેણે કહ્યું, “પ્રભુ, શેમના ઈશ્વર, સ્તુત્ય હો; કનાન શેમનો ગુલામ બનો. Faic an caibideilપવિત્ર બાઈબલ26 નૂહે એમ પણ કહ્યું, “શેમના દેવ યહોવાની સ્તુતિ થાઓ! કનાન શેમનો ગુલામ બનશે. Faic an caibideil |