ઉત્પત્તિ 9:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી તથા પૃથ્વીનાં સર્વ દેહધારીની વચ્ચે જે કરાર મેં કર્યો છે તેનું ચિહ્ન એ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ઈશ્વરે નૂહને કહ્યું, “પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીઓ સાથે કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ17 આ રીતે યહોવાએ નૂહને કહ્યું, “માંરી અને પૃથ્વી પરનાં બધા જીવો વચ્ચે મેં જે કરાર કર્યો છે, તેની આ એંધાણી છે.” Faic an caibideil |