ઉત્પત્તિ 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને શેથનો જન્મ થયો પછી આદમના દિવસો આઠસો વર્ષ હતાં; અને તેને દિકરાદીકરીઓ થયાં; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 શેથના જન્મ પછી આદમ બીજાં આઠસો વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ4 શેથના જન્મ પછી આદમ 800 વર્ષ સુધી જીવ્યો. તે સમય દરમ્યાન તેને બીજા પુત્ર અને પુત્રીઓ થયાં. Faic an caibideil |