ઉત્પત્તિ 5:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને લામેખના સર્વ દિવસો સાતસો સિત્તોત્તેર વર્ષ હતાં; અને તે મરી ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 લામેખ 777 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ31 આમ, લામેખનું કુલ આયુષ્ય 777 વર્ષનું હતું; ત્યાર પછી તેનું મરણ થયું. Faic an caibideil |