ઉત્પત્તિ 49:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે વિકરાળ હતો. અને તેઓનો રોષ શાપિત થાઓ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ, ને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 કારણ, તેમણે પોતાના ક્રોધાવેશમાં માણસોને મારી નાખ્યા છે; પોતાના ઉન્માદમાં તેમણે આખલાની નસ કાપી નાખી છે. ધિક્કાર છે તેમના ક્રોધને, કારણ, તે વિકરાળ છે. ધિક્કાર છે તેમના રોષને, કારણ, તે ઘાતકી છે. હું તેમને યાકોબના કુટુંબમાં ફેલાવી દઈશ, હું તેમને ઇઝરાયલી લોકોમાં વિખેરી નાખીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે. તેઓ જ્યારે ક્રોધમાં ગાંડાતૂર થાય છે ત્યારે ખૂબ જ નિર્દય બને છે. યાકૂબની ભૂમિમાં તેઓની પોતાની જમીન નહિ હોય. તેઓ આખા ઇસ્રાએલમાં પથરાઇ જશે. Faic an caibideil |