ઉત્પત્તિ 49:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 જે ખેતર તથા તેમાંની જે ગુફા હેથના પુત્રો પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં [ત્યાં મને દાટજો].” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 મેં એ ખેતર ગુફા સાથે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું.” Faic an caibideilપવિત્ર બાઈબલ32 હેથના પુત્રો પાસેથી જે ખેતર તેમાંની ગુફા સાથે ખરીદવામાં આવેલ છે.” Faic an caibideil |