ઉત્પત્તિ 48:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, “ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, ‘ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.’ આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તે દિવસે તે તેઓને આશીર્વાદ આપતાં બોલ્યો, “ઇઝરાયલપુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપશે, ને કહેશે, ઈશ્વર તને એફ્રાઇમ તથા મનાશ્શાના જેવો કરો.” અને તેણે એફ્રાઇમને મનાશ્શાથી પહેલો મૂકયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 વળી, તે દિવસે તેણે આશિષ આપતાં વિશેષમાં કહ્યું, “ઇઝરાયલીઓ તમારે નામે એકબીજાને આશિષની શુભેચ્છા પાઠવતાં કહેશે, ‘ઈશ્વર તમને એફ્રાઈમ તથા મનાશ્શા જેવા બનાવો’.” એ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું, “ઇસ્રાએલના લોકો જ્યારે પણ કોઇને આશીર્વાદ આપશે ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે, તેઓ કહેશે, ‘દેવ તમને એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.’” આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો. Faic an caibideil |